Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 25-Mar-2019 09:00pm1.7k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
33 Comments
sunil chaudhari ખૂબ ખૂબ આભાર તમારો . અમે aj ની ટિમ અને એને તમારા સુધી આટલી સારી રીતે પોહચડતા દરેક માણસનો પ્રયત્ન અમને મદદ કરે છે .
પ્રણવ , આપણું ભલું અને આપણું સુખ એ આપણે નક્કી કરવાનું છે એનો આધાર મને લાગે છે બીજા પર ના રાખવો જોઈએ.
તમે દરેક વખતે કંઇક નવું જ ..રજૂ કરો છો.. આભાર તમારો
તમારી આ વાતો કઈક નવુ જ જોમ આપી જાય છે. આભાર તમારો
એક નવો વિચાર મૂકી જાય છે , આભાર તમારો
બસ આભાર તમારો.
આશિષ , હા decision લેવું જ રહ્યું . અમુક અંશે સ્વાર્થી બનવાનું. પોતાના પગ પર ઉભા રહેવાનું
સફળતા મળતી નથી ,કર્યા વિના પુરૂષાર્થ,
બધા પોતાનું કરે છે ,નથી કોઈ નિઃસ્વાર્થ,
નથી સાથે કૃષ્ણ , કે નથી તું પાર્થ,
રાખી વિશ્વાસ ખુદપર, જીવન કરજે કૃતાર્થ.
હા સાચી વાત કહી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ એવું જ કહ્યું છે કે મારું કામ છે માર્ગ બતાવવાનું પણ તમારે તો એ માર્ગ પર જાતે જ ચાલવું પડશે જેવી રીતે બેટરી વાળી ટોર્ચ આપણને થોડો સમય સુધી રસ્તો દેખાડે છે જેમ આપણે આગળ સુધી ચાલીશું તો જ આપણને આગળનો માર્ગ ચોખ્ખો દેખાશે.
આ સ્વાર્થ જ એક એવો શબ્દ છે જે આપણે બધા ને એકબીજા સાથે જોડી રાખે છે.
vishal , હા . અને સ્વાર્થી બનીશું જ કેમકે આપણું જીવન છે . આપણો માર્ગ છે . કોઈકનો હાથ પકડીને ચાલી શકાય એ માર્ગ પર, પણ પગ તો તમારે જ ઉપાડવાના છે .
દરેક વ્યક્તિ ના જીવન માં ચોક્કસ પણે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ સહાય કરતુજ હોય પણ અંતે તો તમારે પોતેજ એ માર્ગ પર ચાલવાનું હોય છે, અને એ માર્ગ પર ચાલવા માટેની જેટલી પણ પાયાની જરૂરિયાતો હોય એની માટે તો માનવીએ સ્વાર્થી થવુજ જોઈએ,...?
Bharosho karaay pn khud ni pr bharosho hamesha rakhaay maru kahevu aa che....